ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી પણ સમાવિષ્ટ છે ? રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃત્તિ વય કેટલી છે ? 65 62 હોતી નથી 58 65 62 હોતી નથી 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં 42માં સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 42 25 44 51-ક 42 25 44 51-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 211 અનુચ્છેદ 111 અનુચ્છેદ 222 અનુચ્છેદ 200 અનુચ્છેદ 211 અનુચ્છેદ 111 અનુચ્છેદ 222 અનુચ્છેદ 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કટોકટીના દરમિયાન કયો મૌલિક અધિકાર સ્થગિત કરી શકાતો નથી ? આપેલ બંને એક પણ નહીં અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 આપેલ બંને એક પણ નહીં અનુચ્છેદ 20 અનુચ્છેદ 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે ? બંધારણીય ખરડો નાણાકીય ખરડો પ્રશાસકીય ખરડો વિશેષ ખરડો બંધારણીય ખરડો નાણાકીય ખરડો પ્રશાસકીય ખરડો વિશેષ ખરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP