કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે ગુજરાત સરકારે 3Tની વ્યૂહરચના ઘડી છે તેમાં કોનો સમાવેશ થતો નથી ? ટ્રેસિંગ ટેસ્ટિંગ ટ્રીટમેન્ટ ટેગિંગ ટ્રેસિંગ ટેસ્ટિંગ ટ્રીટમેન્ટ ટેગિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ કયા શહેરમાં જારી કરવામાં આવ્યા ? અમદાવાદ ગાઝિયાબાદ હૈદરાબાદ ભોપાલ અમદાવાદ ગાઝિયાબાદ હૈદરાબાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશના દરિયાકિનારે ઘાતક શેવાળના કારણે લગભગ 4200 ટન જેટલી સાલમન માછલીઓ મૃત મળી આવી ? ઇંગ્લેન્ડ બ્રાઝિલ જાપાન ચિલી ઇંગ્લેન્ડ બ્રાઝિલ જાપાન ચિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે સપ્લાય ચેઈન રેજિલિયન્સ ઈનિશિએટિવ (SCRI)નો શુભારંભ કર્યો છે ? ભારત જાપાન ઓસ્ટ્રેલિયા આપેલ તમામ ભારત જાપાન ઓસ્ટ્રેલિયા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઉડિયા સાહિત્યમાં યોગદાન બદલ વિશ્વભૂષણ હરીચંદનને વર્ષ 2021નો કલિંગ રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે તેઓ કયા રાજ્યના રાજ્યપાલ છે ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડિશા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવીએ કઈ ફિલ્મ/ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું ? ખાપરો ઝવેરી છૂટાછેડા ડૉ.રેખા આપેલ તમામ ખાપરો ઝવેરી છૂટાછેડા ડૉ.રેખા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP