સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય. 4912 9900 9999 9828 4912 9900 9999 9828 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો X= {4n – 3n - 1 ,n ∈ N} અને Y = { 9 (n-1);n ∈ N} જયાં N = પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોય તો X ∪ Y = ___ N Y-X Y X N Y-X Y X ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 55 + (-20) પૂર્ણાંક સંખ્યાના વિરોધીનો વ્યસ્ત લખો. -1/35 35 (-35) 1/35 -1/35 35 (-35) 1/35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ધારો કે 24 = 6, 34 = 7 હોય તો, 64 = ___ ના ઉતરમાં નીચેના પૈકી કયો જવાબ સાચો છે ? 8 12 9 10 8 12 9 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1(1/8) ને દશાંશમાં કેવી રીતે લખાય છે ? 0.1125 1.125 11.25 112.5 0.1125 1.125 11.25 112.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક વિદ્યાર્થીઓનો સમૂહ દરેક વિદ્યાર્થી પાસેથી સમૂહની સંખ્યા જેટલો ફાળો ઉઘરાવવાનું નક્કી કરે છે. જો કુલ ફાળો રૂા.6241 હોય તો સમૂહમાં કેટલા સભ્યો હશે ? 79 59 69 81 79 59 69 81 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP