ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સંકર - 4 કપાસના શોધનાર કોણ હતા ? ડૉ.પી.ટી.પટેલ ડૉ.સી.ટી.પટેલ ડૉ.સી.કે.પટેલ ડૉ.સી.એલ.પટેલ ડૉ.પી.ટી.પટેલ ડૉ.સી.ટી.પટેલ ડૉ.સી.કે.પટેલ ડૉ.સી.એલ.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઇ નદીનું ઉદભવસ્થાન અમરકંટક છે ? મહા નદી દામોદર નર્મદા તાપી મહા નદી દામોદર નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ કયા નામે ઓળખાય છે ? મિશ્રપાક પદ્ધતિ મિશ્રખેત પદ્ધતિ આંતરપાક પદ્ધતિ બહુમાળીય પાક પદ્ધતિ મિશ્રપાક પદ્ધતિ મિશ્રખેત પદ્ધતિ આંતરપાક પદ્ધતિ બહુમાળીય પાક પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એન.ડી.ડી.બી. નું વડું મથક ક્યાં આવેલું છે ? ન્યુ દિલ્હી બેંગલુરુ મુંબઈ આણંદ ન્યુ દિલ્હી બેંગલુરુ મુંબઈ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ નદી 'કુંવારિકા' ગણાય છે ? બનાસ તાપી સાબરમતી મીંઢોળા બનાસ તાપી સાબરમતી મીંઢોળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઈફકો (IFFCO)શેના માટે પ્રખ્યાત છે? રાસાયણિક ખાતર માટે રેશમી કાપડ માટે દૂધની બનાવટ માટે બાયોલોજીકલ વેસ્ટ માટે રાસાયણિક ખાતર માટે રેશમી કાપડ માટે દૂધની બનાવટ માટે બાયોલોજીકલ વેસ્ટ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP