કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 4 મેડલ જીતનારો પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ?

બજરંગ પુનિયા
રવિ દહિયા
સુશિલ કુમાર
યોગેશ્વર દત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
વેન્ચર કેપિટલ (VC) અને પ્રાઈવેટ ઈક્વિટી (PE) સામે આવનારા મુદ્દાઓના સમાધાન માટે નાણાં મંત્રાલય દ્વારા ગઠિત સમિતિના અધ્યક્ષ કોણ છે ?

એમ.દામોદરન
આર.કૃિષ્ણન
એસ.નારાયણ
આર.શાર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતીય તટરક્ષક (ICG)એ ક્યા દેશના તટરક્ષક દળ સાથે સંયુક્ત અભ્યાસ ‘અભ્યાસ-01/22'નું આયોજન કર્યું હતું ?

શ્રીલંકા
બાંગ્લાદેશ
જાપાન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP