કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી 4 હેરોન TP-મીડિયમ એલ્ટિટયૂડ લૉન્ગ એન્ડ્યુરન્સ (MALE)અનમેન્ડ એરિયલ વ્હીકલને 3 વર્ષ માટે ભાડે લીધા છે ? ફ્રાંસ ઈઝરાયેલ રશિયા અમેરિકા ફ્રાંસ ઈઝરાયેલ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રોકાણ આધારિત બેંકિંગ કંપની JP મોર્ગનની બ્લોકચેઈન આધારિત પેમેન્ટ નેટવર્ક 'Liink' માં સામેલ થનારી ભારતની પ્રથમ બેન્ક કઈ બની ? SBI Yes HDFC ICICI SBI Yes HDFC ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો ? છિછોરે મણિકર્ણિકા ભોંસલે પંગા છિછોરે મણિકર્ણિકા ભોંસલે પંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં એનાયત કરાયેલા પ્રિત્ઝકર પુરસ્કાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ બંને પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર, 2021 એની લેકટોન અને જીન ફિલિપ વાસલને એનાયત કરાયો. આપેલ પૈકી એક પણ નહીં પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર દ્વિવાર્ષિક ધોરણે એનાયત કરાય છે. આપેલ બંને પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર, 2021 એની લેકટોન અને જીન ફિલિપ વાસલને એનાયત કરાયો. આપેલ પૈકી એક પણ નહીં પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર દ્વિવાર્ષિક ધોરણે એનાયત કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે અવકાશ ક્ષેત્રે વૈશ્વિક શક્તિઓ વચ્ચે વધી રહેલી સ્પર્ધાના પગલે ઉપગ્રહોની સંરક્ષણ ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે 'એસ્ટરએક્સ' (AsterX) અવકાશ સૈન્ય અભ્યાસ યોજ્યો હતો ? ચીન ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા ચીન ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મનાવાયેલા જનઔષધિ દિવસ (7 માર્ચ, 2021) ની થીમ શું હતી ? સેવા ભી, રોજગારી ભી ઔષધિ ભી, દુઆ ભી સેવા ભી, ઔષધી ભી સેવા ભી, રાષ્ટ્ર ભી સેવા ભી, રોજગારી ભી ઔષધિ ભી, દુઆ ભી સેવા ભી, ઔષધી ભી સેવા ભી, રાષ્ટ્ર ભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP