Talati Practice MCQ Part - 7
એક ધાતુનો ઘન 4 સે.મી. x 9 સેમી xπ સેમીને પીગાળીને એક ગોળો બનાવે તો તેની ત્રિજ્યા કેટલી થાય ?

3 સે.મી.
1 સે.મી.
4 સે.મી.
5 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સરપંચ/ઉપસરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવવા માટે ગ્રામ પંચાયતના કુલ સભ્યોમાંથી કેટલી બહુમતી મળવી જરૂરી છે ?

50 ટકા
33 ટકા
66 ટકા
100 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સૌથી વધુ વસ્તી વૃદ્ધિદર ધરાવતો ગુજરાતનો જિલ્લો જણાવો.

વડોદરા
અમદાવાદ
સુરત
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કૂલની શરૂઆત કયાં થઈ હતી ?

વડોદરા
અમદાવાદ
જામનગર
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ સૌપ્રથમ કોના સમયમાં થયું હતું ?

શેરશાહ સૂરી
ડેલહાઉસી
ચંદ્રગુપ્ત મૌર્ય
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP