નફો અને ખોટ (Profit and Loss) 40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 7% 9% 15% 5% 7% 9% 15% 5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 140 વેચાણ કિંમત = 119 વળતર = 140-119 = 21 140 21 100 (?) 100/140 × 21 = 15%
નફો અને ખોટ (Profit and Loss) છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20 % નફો મળે છે. તો રૂ. 170માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ? રૂ. 240 રૂ. 120 રૂ. 190 રૂ. 204 રૂ. 240 રૂ. 120 રૂ. 190 રૂ. 204 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકને રૂા.128માં વેચતા દુકાનદારને 20% નુકશાન થાય છે. તેણે તે પુસ્તક પર 15% નફો મેળવવા કેટલા રૂ.માં વેચવું જોઈએ ? 172 રૂ. 184 રૂ. 148 રૂ. 160 રૂ. 172 રૂ. 184 રૂ. 148 રૂ. 160 રૂ. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 20% નુકશાન = 80% 15% નફો = 115% 80% 128 115% (?) 115/80 × 128 = 184 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) 5 પેનની મૂળ કિંમત = 4 પેનની વેચાણ કિંમત ∴ ___ % નફો થાય. 22(3/4) 25 20 11(1/9) 22(3/4) 25 20 11(1/9) ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5 પેનની મૂળ કિંમત = 4 પેનની વેચાણ કિંમત 4 1 100 (?) 100/4 = 25% નફો
નફો અને ખોટ (Profit and Loss) જો વસ્તુ પર છાપેલી કિંમત રૂા.40 હોય, તો 7 ½% લેખે વળતરની રકમ રૂા. ___ થાય. રૂા. 2 રૂા. 3 રૂા. 32½ રૂા. 4 રૂા. 2 રૂા. 3 રૂા. 32½ રૂા. 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.6300 માં 10 ખુરશી ખરીદી કર્યા બાદ એક નંગ રૂ.780 ના ભાવે બધી વેચી દેતા 20% નફો થતો હોય તો ખરીદી ઉપરનો અન્ય ખર્ચ કેટલો થાય ? 150 1500 200 500 150 1500 200 500 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 10 ખુરશીની વે.કિં = રૂ.780 × 10 = રૂ.7800 120% 7800 100% (?) 100/120 × 7800 = 6500 રૂ. અન્ય ખર્ચ = 6500 - 6300 = 200 રૂ.