નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે. વેપારીને ખરેખર કેટલા ટકા નફો થાય ? 7.5% 10% 15% 5% 7.5% 10% 15% 5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 140 વળતર = 140 × 25/100 = 35 વેચાણ કિંમત = 140 - 35 = 105 નફો = 105 - 100 = 5%
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂા. 5 વળતર કાપી આપે તો તેના ૫૨ રૂા. ___ છાપેલી કિંમત હોય. 5 10 50 20 5 10 50 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 100ના વેપારમાં 6% નફો થાય તો રૂ. 400ના વેપારમાં કેટલા ટકા નફો થાય ? 40% 12% 6% 24% 40% 12% 6% 24% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP કોઈ પણ કિંમત વખતે ટકા સરખા જ રહે છે.
નફો અને ખોટ (Profit and Loss) રૂ.160માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે. તો રૂ.112 માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 15 નારંગી 52 નારંગી 90 નારંગી 21 નારંગી 15 નારંગી 52 નારંગી 90 નારંગી 21 નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ખરીદ કિંમત + ખરાજાત = ? ખોટ પડતર કિંમત વેચાણ કિંમત નફો ખોટ પડતર કિંમત વેચાણ કિંમત નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક અપ્રમાણિક વેપારી પોતાનો માલ મૂળ કિંમતે જ વેચવાનો દાવો કરે છે. પણ વાસ્તવમાં તે 1 કિ.ગ્રા.ના સ્થાને 960 ગ્રામ જ માલ આપે છે. તો તેની નફાની ટકાવારી શોધો. 5(5/9)% 4(1/6)% 6(1/4)% 5% 5(5/9)% 4(1/6)% 6(1/4)% 5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 1000 - 960 = 40 960 40 100 (?) 100/960 × 40 = 25/6 = 4(1/6)%