Gujarat Police Constable Practice MCQ
એક સમચોરસ ની સામસામે ની બાજુ 40% અને 30% વધારવામાં આવેછે, તો બનતા લંબચોરસનું ક્ષેત્રફળ એ સમચોરસ કરતાં કેટલા ગણું વધશે ?

72%
42%
82%
62%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ક્રિમિનલ પ્રોસીઝર કોડ પ્રમાણે પોલીસ ધરપકડ કરેલ આરોપીના વધારેમાં વધારે કેટલા દિવસના રીમાંડ માંગી શકે છે ?

45 દિવસ
30 દિવસ
14 દિવસ
15 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP