સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો સ૨વાળો 40 અને તેમનો ગુણાકાર 3680 હોય, તો તેમના વ્યસ્તોનો સરવાળો કેટલો થાય ? 1/92 2/47 2/77 1/84 1/92 2/47 2/77 1/84 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 501 થી 700 સુધી તમામ નંબર લખવામાં આવે, તો એક 6 કેટલી વખત આવશે ? 140 138 139 141 140 138 139 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ એક સંખ્યામાં તેના બમણાના 75% ઉમેરતાં મળતી સંખ્યા 50 છે તો તે સંખ્યા કઈ ? 50 60 100 20 50 60 100 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો આપેલા અપૂર્ણાંકોને ચઢતા ક્રમમાં ગોઠવતા બીજા ક્રમે આવતી સંખ્યા કઈ ?17/19, 10/13, 13/15, 2/9, 3/8 2/9 10/13 3/8 13/15 2/9 10/13 3/8 13/15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો {(5214)¹²⁰³ × (725)³⁰⁷ × (941)⁹⁰¹} ના ગુણાકારનો એકમનો અંક કયો હશે ? 2 3 0(zero) 5 2 3 0(zero) 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 50ની નાની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ? 16 15 17 14 16 15 17 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP