ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મર્મમાં કહેવું હોય કે કટાક્ષ કરવો હોય ત્યારે શેનો પ્રયોગ થાય છે ? ભાવે પ્રયોગ કેવળ પ્રયોગ કાકુ પ્રયોગ વિકારી પ્રયોગ ભાવે પ્રયોગ કેવળ પ્રયોગ કાકુ પ્રયોગ વિકારી પ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જેમ કાચમાં રહે છે પારદર્શક્તા, તેમ તમે મારામાં આરપાર રહેતા. - રેખાયુક્ત પદો કયા પ્રકારનું ક્રિયાવિશેષણ કહેવાય ? નકારવાચક સમયવાચક સ્થળવાચક પ્રમાણવાચક નકારવાચક સમયવાચક સ્થળવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે ? શિખવણી દિવેલિયું વિદ્યાર્થીનિ ઘુઘરિયાળ શિખવણી દિવેલિયું વિદ્યાર્થીનિ ઘુઘરિયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. સાંદીપનિ સ્ + અ + દ્ + ઈ + પ્ + આ + ન્ + ઈ સ્ + આ + દ્ + ઈ + પ્ + અ + ન + ય સ્ + આં + દ્ + ય્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + આં + દ્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + અ + દ્ + ઈ + પ્ + આ + ન્ + ઈ સ્ + આ + દ્ + ઈ + પ્ + અ + ન + ય સ્ + આં + દ્ + ય્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + આં + દ્ + ઈ + પ્ + અ + ન્ + ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.કાનન કર્મ કાજળ વન કૂમળું કર્મ કાજળ વન કૂમળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યોમાંથી નિપાત શોધીને લખો.હવે એક જ ઉપાય છે. જ ઉપાય છે એક જ ઉપાય છે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP