કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશના સ્વિમર લિયોન મારચંદે 400 મીટર વ્યક્તિગત મેડલીમાં સ્વિમર માઈકલ ફેલ્પ્સનો વર્લ્ડ રેકોર્ડ તોડીને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો ? જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ટેમ્પલ કન્વેન્શન એન્ડ એકસ્પોનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ભોપાલ વારાણસી નવી દિલ્હી મુંબઈ ભોપાલ વારાણસી નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે રાત્રિ મુસાફરી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે 'પેંગાલ પથુકાસ્તુ થિતમ’ (મહિલા સુરક્ષા યોજના) લૉન્ચ કરી ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ અકીરા (Akira) શું છે ? હેલિકોપ્ટર રેન્સમવેર રડાર સ્પેસક્રાફ્ટ હેલિકોપ્ટર રેન્સમવેર રડાર સ્પેસક્રાફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કાસ ઉચ્ચપ્રદેશ (Kaas Plateau) ક્યા રાજ્યમાં સ્થિત છે ? છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લક્ષ્ય સેન કઈ રમત સાથે સંકળાયેલા છે ? બેડમિન્ટન રેસિંગ બોક્સિંગ ગોલ્ફ બેડમિન્ટન રેસિંગ બોક્સિંગ ગોલ્ફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP