કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં સ્થિત સોલાર ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા લિ.એ ભારતીય સૈન્યને 400 અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV) નાગસ્ત્ર-Iનો ઓર્ડર મેળવ્યો ?

ભોપાલ
હૈદરાબાદ
બેંગલુરુ
નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ‘મહિલા નિધિ' નામની પ્રથમ મહિલા સહકારી નિધિ સ્થાપી ?

રાજસ્થાન
ગોવા
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP