કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગ્લોબ સોકર એવોર્ડ્સમાં 'પ્લેયર ઓફ ધ સેન્ચ્યુરી' એવોર્ડ કોણે જીત્યો ? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મોહમ્મદ સલાહ લાયોનેલ મેસ્સી ઈડન હેઝાર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મોહમ્મદ સલાહ લાયોનેલ મેસ્સી ઈડન હેઝાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યુનાઇટેડ સ્ટેટ્સ(US) એર ક્વોલિટી ઈન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા એર પોલ્યુશન ડેટા મુજબ કયું શહેર વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર તરીકે જાહેર થયું ? નવી દિલ્હી (ભારત) બીજિંગ (ચીન) લાહોર (પાકિસ્તાન) ગાઝિયાબાદ (ભારત) નવી દિલ્હી (ભારત) બીજિંગ (ચીન) લાહોર (પાકિસ્તાન) ગાઝિયાબાદ (ભારત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ન્યૂ જર્સી સેનેટ દ્વારા તાજેતરમાં કયા ભારતીય અભિનેતાને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યો છે ? અમિતાભ બચ્ચન અનુપમ ખૈર પરેશ રાવલ ધર્મેન્દ્ર અમિતાભ બચ્ચન અનુપમ ખૈર પરેશ રાવલ ધર્મેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'માધવ ગોવિંદ વૈદ્ય' નું નિધન થયું છે, તે કયા અખબારના પૂર્વ સંપાદક હતા ? બ્રહ્માંડનો અરીસો અમર અસોમ તરુણ ભરત આમાંથી કોઈ નહિ બ્રહ્માંડનો અરીસો અમર અસોમ તરુણ ભરત આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ ચૂંટાઇ આવ્યું ? હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી પ્રકાશ શાહ ચંદ્રેશ મહેતા હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી પ્રકાશ શાહ ચંદ્રેશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બેરેસેટ-2 પ્રોજેક્ટ કયા દેશનો માનવરહિત ચંદ્ર મિશન છે ? ફ્રાંસ ઇઝરાયેલ જાપાન રશિયા ફ્રાંસ ઇઝરાયેલ જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP