ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઉભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદ થી કરવામાં આવી છે ? અનુચ્છેદ 310 અનુચ્છેદ 352 અનુચ્છેદ 307 અનુચ્છેદ 312 અનુચ્છેદ 310 અનુચ્છેદ 352 અનુચ્છેદ 307 અનુચ્છેદ 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી સંવિધાનના કયા આર્ટીકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઇ છે ? 45 46 47 48 45 46 47 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયું છે ? અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો. Voter verifiable paper's audit trail Voter's verification paper audit trail Voter verifiable paper audit trail Voter verification paper audit trail Voter verifiable paper's audit trail Voter's verification paper audit trail Voter verifiable paper audit trail Voter verification paper audit trail ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા વિકલાંગોને હકો અપાવતું બિલ (રાઈટ્સ ઓફ પર્સન્સ વીથ ડીઝેબિલિટી બિલ) કયારે મંજૂર કરવામાં આવ્યું ? 2014 2010 2008 2016 2014 2010 2008 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ, નીચેના પૈકી કયા ક્ષેત્રની સતા કેન્દ્ર અને રાજ્યો બંને હસ્તક છે ? લશ્કર શિક્ષણ રેલવે આવકવેરો લશ્કર શિક્ષણ રેલવે આવકવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP