કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ગ્લોબલ રિસ્પોન્સિબલ ટુરિઝમ સમિટનું આયોજન ક્યા રાજ્યમાં કરાયું હતું ? રાજસ્થાન બિહાર મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન બિહાર મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતના ક્યા પાડોશીસ દેશે સોલર એનર્જીનો ઉપયોગ વધારવા માટે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે મહિલાઓના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન ‘સ્વચ્છોત્સવ’ શરૂ કર્યું ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ સુપરબગ સામે નવા એન્ટિબેક્ટેરિયલ મોલેક્યુલ ‘IITR00693’ની શોધ કરી ? IIT રુડકી IIT મદ્રાસ IIT મુંબઈ IIT દિલ્હી IIT રુડકી IIT મદ્રાસ IIT મુંબઈ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવાય છે ? 21 માર્ચ 19 માર્ચ 18 માર્ચ 20 માર્ચ 21 માર્ચ 19 માર્ચ 18 માર્ચ 20 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા ભારતીય ઉદ્યોગપતિને ઓર્ડર ઓફ ઑસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં માનદ્ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ? કુમાર મંગલમ બિરલા ગૌતમ અદાણી મુકેશ અંબાણી રતન તાતા કુમાર મંગલમ બિરલા ગૌતમ અદાણી મુકેશ અંબાણી રતન તાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP