કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં હેકાની જખાલુ ક્યા રાજ્યના વિધાનસભાના પ્રથમ મહિલા ધારાસભ્ય બન્યા ? મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ક્યા ભારતીય મહિલા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ? લવલીના બોરગેહેન નિખત જરીન આપેલ બંને એક પણ નહીં લવલીના બોરગેહેન નિખત જરીન આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા મંત્રાલય અંતર્ગત ભારતના તમામ જિલ્લાઓમાં યુવા ઉત્સવ ઈન્ડિયા@2047નું આયોજન કરાયું ? ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને ખેલકૂદ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને ખેલકૂદ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા ભારતીય ઉદ્યોગપતિને ઓર્ડર ઓફ ઑસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં માનદ્ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ? મુકેશ અંબાણી ગૌતમ અદાણી કુમાર મંગલમ બિરલા રતન તાતા મુકેશ અંબાણી ગૌતમ અદાણી કુમાર મંગલમ બિરલા રતન તાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતની પ્રથમ કન્ટેનર ફીડર સેવા ક્યા બંદર વચ્ચે શરૂ કરાઈ ? ચેન્નાઈ-વિશાખાપટ્ટનમ ચેન્નાઈ-પુડુચેરી કોચીન-પુડુચેરી માંડવી-મુંબઈ ચેન્નાઈ-વિશાખાપટ્ટનમ ચેન્નાઈ-પુડુચેરી કોચીન-પુડુચેરી માંડવી-મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓને સશક્ત બનાવવા માટે લાડલી બેહના યોજના શરૂ કરી ? ઉત્તર પ્રદેશ ઓડિશા મિઝોરમ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ઓડિશા મિઝોરમ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP