• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'કલ્યાણ' કયા પ્રકારનો કેવળ પ્રયોગી છે ?

વિનય વાચક
હર્ષ વાચક
આશિષ વાચક
ધન્યવાદ વાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તુ નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના' - છંદ ઓળખાવો.

મંદાક્રાંતા
હરિગીત
સવૈયા
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સ્તુતિ' શબ્દનો સમાનાર્થી આપો.

વખાણ
કૂથલી
શ્રુતિ
નિંદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સંધિ જોડો.
સ + અંગ + ઉપ + અંગ

સંગોપાગ
સાંગાઉપાગ
સગોપાંગ
સાંગોપાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘બા બોલ્યાં ઘઉં ચોખા અને બાજરો તમે નથી ખાતા' - આ વાક્યમાં ક્રમાનુસાર યોગ્ય વિરામચિહ્ન આવે તેવો વિકલ્પ શોધો.

, “- ?”
,"-"
,"/?"
,"?"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘જૂનું પિયર ઘર’ સોનેટ કયા છંદમાં રચાયેલું છે ?

શિખરિણી
પૃથ્વી
હરિગીત
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વિશેષણ અને ક્રિયાવિશેષણ Talati Practice MCQ Part - 4 Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US