કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સંગમ યુગ સાથે સંબંધિત કલાકૃતિઓ પ્રદર્શિત કરવા માટે કીલાડી સાઈટ મ્યુઝિયમ ક્યા સ્થાપવામાં આવ્યું ? કેરળ તેલંગાણા કર્ણાટક તમિલનાડુ કેરળ તેલંગાણા કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) શૂન્ય ભેદભાવ દિવસ (Zero Discrimination Day) ક્યારે મનાવાય છે ? 28 ફેબ્રુઆરી 2 માર્ચ 27 ફેબ્રુઆરી 1 માર્ચ 28 ફેબ્રુઆરી 2 માર્ચ 27 ફેબ્રુઆરી 1 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (PFRDA)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? દીપક મોહંતી મહિમા મિશ્રા રાજેશ શુક્લા પ્રકાશ મલ્હોત્રા દીપક મોહંતી મહિમા મિશ્રા રાજેશ શુક્લા પ્રકાશ મલ્હોત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સ્ટાર્ટઅપ્સ, વીમેન એન્ડ યુથ એડવાન્ટેજ થ્રૂ ઈ-ટ્રાન્જેકશન (SWAYATT) પહેલની શરૂઆત ક્યા મંત્રાલયે 2019માં કરી હતી ? વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે. એક પણ નહીં આપેલ બંને ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું. LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે. એક પણ નહીં આપેલ બંને ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઓલ ઈન્ડિયા વીમેન્સ ફોક આર્ટ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? અજમેર મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ અજમેર મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP