કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઈન્ડિયન સ્ટેટ્સ એનર્જી ટ્રાન્ઝિશન રિપોર્ટ અનુસાર, ક્યા રાજ્યોએ સ્વચ્છ વિદ્યુતમાં પરિવર્તનમાં સૌથી વધુ પ્રગતિ કરી છે ? રાજસ્થાન કર્ણાટક અને ગુજરાત બંને કર્ણાટક ગુજરાત રાજસ્થાન કર્ણાટક અને ગુજરાત બંને કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? એક પણ નહીં કોનરાડ સંગમા નેફ્યુ રિયો માણિક સહા એક પણ નહીં કોનરાડ સંગમા નેફ્યુ રિયો માણિક સહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કોમ્બેટ યુનિટના અધ્યક્ષ બનનારા પ્રથમ ભારતીય વાયુસેનાના મહિલા અધિકારી કોણ બન્યા ? શાલિજા ધામી નિરાલી બત્રા પ્રિયંકા સિંહ એક પણ નહીં શાલિજા ધામી નિરાલી બત્રા પ્રિયંકા સિંહ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં મેઘાલયના મુખ્યમંત્રી કોણ બન્યા ? એકપણ નહીં કોનરાડ સંગમા નેફ્યુ રિયો માણિક સહા એકપણ નહીં કોનરાડ સંગમા નેફ્યુ રિયો માણિક સહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ મેદસ્વિતા દિવસ (World Obesity Day) ક્યારે મનાવાય છે ? 6 માર્ચ 4 માર્ચ 7 માર્ચ 5 માર્ચ 6 માર્ચ 4 માર્ચ 7 માર્ચ 5 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારત અને 23 આફ્રિકન દેશોએ ક્યા સ્થળે નવ દિવસીય મેગા સૈન્ય અભ્યાસ આફ્રિકા-ઈન્ડિયા ફીલ્ડ ટ્રેનિંગ એક્સરસાઈઝ (AFINDEX)નું આયોજન કર્યું ? કોચીન જેસલમેર પુણે દેહરાદૂન કોચીન જેસલમેર પુણે દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP