કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યો દેશ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં સંવાદ ભાગીદાર તરીકે સામેલ થયો ?

સાઉદી અરેબિયા
નાઈજીરિયા
ઘાના
કતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજ મહોત્સવ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું ?

અરૂણાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
મધ્યપ્રદેશ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP