કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? કોનરાડ સંગમા માણિક સહા નેફ્યુ રિયો એક પણ નહીં કોનરાડ સંગમા માણિક સહા નેફ્યુ રિયો એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવાય છે ? 14 માર્ચ 17 માર્ચ 15 માર્ચ 16 માર્ચ 14 માર્ચ 17 માર્ચ 15 માર્ચ 16 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બખમુત ક્યા દેશનું એક શહેર છે ? યુક્રેન જર્મની રશિયા પોલેન્ડ યુક્રેન જર્મની રશિયા પોલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશે અમેરિકા સાથે મળીને Agriculture Innovation Mission for Climate (AIM4C) લૉન્ચ કર્યું ? નેપાળ ઈઝરાયેલ ભારત UAE નેપાળ ઈઝરાયેલ ભારત UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા મંત્રાલય અંતર્ગત ભારતના તમામ જિલ્લાઓમાં યુવા ઉત્સવ ઈન્ડિયા@2047નું આયોજન કરાયું ? ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય યુવા બાબતો અને ખેલકૂદ મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય યુવા બાબતો અને ખેલકૂદ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) જુનિયર કબડ્ડી ચેમ્પિયનશિપ-2023નો ખિતાબ ક્યા દેશની ટીમે જીત્યો ? પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP