કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ભારતની પ્રથમ કન્ટેનર ફીડર સેવા ક્યા બંદર વચ્ચે શરૂ કરાઈ ?

ચેન્નાઈ-પુડુચેરી
માંડવી-મુંબઈ
ચેન્નાઈ-વિશાખાપટ્ટનમ
કોચીન-પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના ગંધમર્દન હિલ્સને ભારતના 37મા જૈવવિવિધતા વિરાસત સ્થળ તરીકે ઘોષિત કરાઈ ?

ઓડિશા
કર્ણાટક
છત્તીસગઢ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશોની બેઠક ક્યા યોજાઈ હતી ?

નવી દિલ્હી
ગુવાહાટી
સુરત
પટના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP