કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું. TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે. આપેલ બંને એક પણ નહીં ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું. TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) માછલી ઉત્પાદનની દૃષ્ટિએ ભારત વિશ્વમાં ક્યું સ્થાન ધરાવે છે ? ત્રીજું બીજું ચોથું પ્રથમ ત્રીજું બીજું ચોથું પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) એબેલ પુરસ્કાર ક્યા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા લોકોને અપાય છે ? જીવ વિજ્ઞાન સંગીત ગણિત ચિત્રકલા જીવ વિજ્ઞાન સંગીત ગણિત ચિત્રકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સુપ્રીમ ઑડિટ ઈન્સ્ટિટ્યૂશન (SAI20)ની પ્રથમ બેઠક ક્યા યોજાઈ ? ઈમ્ફાલ ગુવાહાટી હૈદરાબાદ રાયપુર ઈમ્ફાલ ગુવાહાટી હૈદરાબાદ રાયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ક્યા ભારતીય મહિલા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ? લવલીના બોરગેહેન નિખત જરીન એક પણ નહીં આપેલ બંને લવલીના બોરગેહેન નિખત જરીન એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નાણાંમંત્રીની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 19મી બેઠક ક્યા યોજાઈ ? આગ્રા જયપુર નવી દિલ્લી ભોપાલ આગ્રા જયપુર નવી દિલ્લી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP