કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ કીડની દિવસ ક્યારે મનાવાય છે ? માર્ચ મહિનાના બીજા શુક્રવારે માર્ચ મહિનાના બીજા ગુરુવારે માર્ચ મહિનાના બીજા સોમવારે માર્ચ મહિનાના બીજા શનિવારે માર્ચ મહિનાના બીજા શુક્રવારે માર્ચ મહિનાના બીજા ગુરુવારે માર્ચ મહિનાના બીજા સોમવારે માર્ચ મહિનાના બીજા શનિવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારત અને આફ્રિકાના દેશોના સૈન્ય પ્રમુખોનું પ્રથમ સંયુક્ત સંમેલન ક્યા યોજાયું ? પુણે ઈન્દોર મુંબઈ ભોપાલ પુણે ઈન્દોર મુંબઈ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઈન્ટરનેશનલ બાયો રિસોર્સ કોન્કલેવ & ઈથેનોફાર્માકોલોજી કોંગ્રેસ 2023ની મેજબાની ક્યા શહેરે કરી ? રાંચી પુણે ઈમ્ફાલ બેંગલુરુ રાંચી પુણે ઈમ્ફાલ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈન્ટેગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) શરૂ કર્યો ? ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT) એક પણ નહીં નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT) એક પણ નહીં નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સંરક્ષણ મંત્રાલયે પ્રોજેક્ટ હિમશક્તિ અંતર્ગત કઈ કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા ? BEL BHEL ONGC HAL BEL BHEL ONGC HAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે. ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું. આપેલ બંને એક પણ નહીં LVM3 રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લૉન્ચ કરવામાં આવ્યું છે. ISROએ 36 ઉપગ્રહો સાથે ભારતના સૌથી મોટા લૉન્ચ વેહિકલ માર્ક-III (LVM3) રોકેટ/વનવેબ ઈન્ડિયા-2 મિશન લૉન્ચ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP