કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ માધવ નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 5મો 13મો 8મો 20મો 5મો 13મો 8મો 20મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતની પ્રથમ સરકારી મધર મિલ્ક બેંક ક્યા રાજ્યમાં સ્થપાશે ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ કેરળ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તમાકુ નિયંત્રણના પ્રયાસો બદલ ક્યા શહેરને 'પાર્ટનરશિપ ફોર હેલ્થી સિટીઝ એવોર્ડ-2023'થી સન્માનિત કરવામાં આવ્યું ? અમદાવાદ હૈદરાબાદ બેંગલુરુ દેહરાદૂન અમદાવાદ હૈદરાબાદ બેંગલુરુ દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ (World Civil Defence Day) ક્યારે મનાવાય છે ? 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 1 માર્ચ 2 માર્ચ 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 1 માર્ચ 2 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ક્યા મંત્રાલયે ‘Grievance Appellate Committee’ (GAC)નું ગઠન કર્યું ? ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય સહકાર મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય સહકાર મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP