ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ? ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણા મંત્રાલય, ભારત સરકાર ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણા મંત્રાલય, ભારત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "Faster, sustainable and more inclusive Growth" એવું ગૌણ શીર્ષક કઈ પંચવર્ષીય યોજનામાં આપવામાં આવેલ હતું ? બારમી અગિયારમી દસમી નવમી બારમી અગિયારમી દસમી નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી નમૂનારૂપ સહકારી મંડળીનું ઉદાહરણ કયુ ? અમુલ એચડીએફસી નાબાર્ડ આઈસીએઆર અમુલ એચડીએફસી નાબાર્ડ આઈસીએઆર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આમાંનો કયો ટેક્સ રાજ્ય સરકાર દ્વારા નાંખવામાં આવે છે ? સર્વિસ ટેક્સ એસ્ટેટ ડ્યુટી ઓકટ્રોય આવકવેરો સર્વિસ ટેક્સ એસ્ટેટ ડ્યુટી ઓકટ્રોય આવકવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જમીન મહેસુલ અંગે એંડરસનના બનાવેલ નિયમો – બોમ્બે લેન્ડ રેવન્યુ રૂલ્સ–1921 ની સામે નવા નિયમો કયારથી લાગુ કરવામાં આવ્યા છે ? 1970 1972 1967 1965 1970 1972 1967 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આવકવેરો ભારતમાં કોણે દાખલ કર્યો હતો ? ચાર્લ્સ વૂડ લોર્ડ ડેલહાઉસી લોર્ડ રિપન જેમ્સ વિલ્સન ચાર્લ્સ વૂડ લોર્ડ ડેલહાઉસી લોર્ડ રિપન જેમ્સ વિલ્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP