કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા ભારતીય ઉદ્યોગપતિને ઓર્ડર ઓફ ઑસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં માનદ્ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ? કુમાર મંગલમ બિરલા ગૌતમ અદાણી રતન તાતા મુકેશ અંબાણી કુમાર મંગલમ બિરલા ગૌતમ અદાણી રતન તાતા મુકેશ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કેન્દ્ર સરકારે O-SMART (ઓશન-સર્વિસીઝ, મોડેલિંગ, એપ્લિકેશન, રિસોર્સીઝ એન્ડ ટેકનોલોજી) યોજનાનો સમયગાળો ક્યા સુધી લંબાવ્યો ? 2024 2025 2027 2026 2024 2025 2027 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા દેશમાં આયોજિત એક્સરસાઈઝ કોબરા વૉરિયરમાં ભાગ લીધો હતો ? ફ્રાન્સ જાપાન રશિયા UK ફ્રાન્સ જાપાન રશિયા UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ મેદસ્વિતા દિવસ (World Obesity Day) ક્યારે મનાવાય છે ? 7 માર્ચ 4 માર્ચ 5 માર્ચ 6 માર્ચ 7 માર્ચ 4 માર્ચ 5 માર્ચ 6 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ (World Down Syndrome Day) ક્યારે મનાવાય છે ? 22 માર્ચ 20 માર્ચ 19 માર્ચ 21 માર્ચ 22 માર્ચ 20 માર્ચ 19 માર્ચ 21 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 20મો 8મો 5મો 13મો 20મો 8મો 5મો 13મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP