કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ પન્નૈયાર નદી વિવાદ ક્યા બે રાજ્યો સાથે સંબંધિત છે ? કર્ણાટક અને તમિલનાડુ કેરળ અને કર્ણાટક મહારાષ્ટ્ર અને કર્ણાટક આંધ્ર પ્રદેશ અને કર્ણાટક કર્ણાટક અને તમિલનાડુ કેરળ અને કર્ણાટક મહારાષ્ટ્ર અને કર્ણાટક આંધ્ર પ્રદેશ અને કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં રાયસીના ડાયલોગની આઠમી આવૃત્તિનો શુભારંભ કર્યો ? બેંગલુરુ નવી દિલ્હી જયપુર મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી જયપુર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સંરક્ષણ મંત્રાલયે પ્રોજેક્ટ હિમશક્તિ અંતર્ગત કઈ કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા ? BHEL BEL HAL ONGC BHEL BEL HAL ONGC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ISROની મદદથી ભૂટાનના ક્યા શહેરમાં ભારત-ભૂટાન સેટેલાઈટનું ગ્રાઉન્ડ સ્ટેશન સ્થાપવામાં આવ્યું ? ગેલેફુ જાકર થિમ્ફુ પારો ગેલેફુ જાકર થિમ્ફુ પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 7મા આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ સંમેલનનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? પુણે ઈન્દોર નાગપુર ભોપાલ પુણે ઈન્દોર નાગપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસ કોંકણ 2023નું આયોજન કર્યું ? જાપાન અમેરિકા રશિયા UK જાપાન અમેરિકા રશિયા UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP