કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે નવી દિલ્હીમાં રિયલ-ટાઈમ પરફોર્મન્સ મોનિટરિંગ ડેશબોર્ડ લૉન્ચ કર્યું, તેનું નામ જણાવો. સાગર મંથન સી વિજિલન્સ સાગર સર્વે સાગર સમ્રાટ સાગર મંથન સી વિજિલન્સ સાગર સર્વે સાગર સમ્રાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તમાકુ નિયંત્રણના પ્રયાસો બદલ ક્યા શહેરને 'પાર્ટનરશિપ ફોર હેલ્થી સિટીઝ એવોર્ડ-2023'થી સન્માનિત કરવામાં આવ્યું ? અમદાવાદ હૈદરાબાદ દેહરાદૂન બેંગલુરુ અમદાવાદ હૈદરાબાદ દેહરાદૂન બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સાગર પરિક્રમા તબક્કા-4ની પૂર્ણાહુતી ક્યા રાજ્યમાંથી કરાઈ ? કેરળ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સંરક્ષણ મંત્રાલયે પ્રોજેક્ટ હિમશક્તિ અંતર્ગત કઈ કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા ? BHEL BEL ONGC HAL BHEL BEL ONGC HAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશોની બેઠક ક્યા યોજાઈ હતી ? સુરત ગુવાહાટી પટના નવી દિલ્હી સુરત ગુવાહાટી પટના નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) જન ઔષધિ દિવસ ક્યારે મનાવાય છે ? 9 માર્ચ 5 માર્ચ 8 માર્ચ 7 માર્ચ 9 માર્ચ 5 માર્ચ 8 માર્ચ 7 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP