કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા દેશમાં આયોજિત એક્સરસાઈઝ કોબરા વૉરિયરમાં ભાગ લીધો હતો ? UK રશિયા જાપાન ફ્રાન્સ UK રશિયા જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) યુનાઈટેડ નેશન્સ 2023 વૉટર કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? ન્યૂયોર્ક વિયેના પેરિસ લંડન ન્યૂયોર્ક વિયેના પેરિસ લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારત ક્યા દેશ સાથે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઈમેટ એક્શન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર સહયોગ કરવા સહમત થયું ? સ્વીડન સ્પેન સ્વિત્ઝર્લેન્ડ UK સ્વીડન સ્પેન સ્વિત્ઝર્લેન્ડ UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારત ક્યા દેશ સાથે યંગ પ્રોફેશનલ્સ સ્કીમ શરૂ કરી રહ્યો છે ? UK ન્યૂઝીલેન્ડ ઑસ્ટ્રેલિયા USA UK ન્યૂઝીલેન્ડ ઑસ્ટ્રેલિયા USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2023 અનુસાર, કઈ શૈક્ષણિક સંસ્થા એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં દેશમાં પ્રથમ સ્થાને છે ? IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે. વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે. એક પણ નહીં આપેલ બંને આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે. વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP