કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘પથશ્રી રાસ્તાશ્રી’ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો ? ઓડિશા પ.બંગાળ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા પ.બંગાળ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સાગર પરિક્રમા તબક્કા-4ની પૂર્ણાહુતી ક્યા રાજ્યમાંથી કરાઈ ? કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ગુજરાતના નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ગૌતમ પરમાર રાહુલ ત્રિપાઠી વિકાસ સહાય પિયુષ પટેલ ગૌતમ પરમાર રાહુલ ત્રિપાઠી વિકાસ સહાય પિયુષ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે. ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું. એક પણ નહીં આપેલ બંને TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે. ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં અંજી નદી પર ભારતનો પ્રથમ કેબલ સ્ટેચ્ડ રેલવે બ્રિજ બાંધવામાં આવી રહ્યો છે ? સિક્કિમ હિમાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર લદાખ સિક્કિમ હિમાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કોન્ફરન્સ 2023નું ઉદ્ઘાટન કર્યું ? જયપુર દિલ્હી અમદાવાદ બેંગલુરુ જયપુર દિલ્હી અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP