કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ભારતીય સૈન્ય માટે આકાશ વેપન સિસ્ટમ ખરીદવા માટે કઈ કંપની સાથે કરાર કર્યા ? HAL BEL L&T BDL HAL BEL L&T BDL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 11 એપ્રિલના રોજ મહાત્મા જ્યોતિબા ફૂલેની જયંતી મનાવવામાં આવી, તેમનો જન્મ ક્યા થયો હતો ? બંગાળ મદ્રાસ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બંગાળ મદ્રાસ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન ક્યા શહેરમાં આવેલું છે ? હરિદ્વાર ભોપાલ જયપુર પુણે હરિદ્વાર ભોપાલ જયપુર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કિસાન સંપર્ક અભિયાન કાર્યક્રમ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? જમ્મુ-કાશ્મીર આંદામાન અને નિકોબાર મધ્ય પ્રદેશ સિક્કિમ જમ્મુ-કાશ્મીર આંદામાન અને નિકોબાર મધ્ય પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગૈયા મિશન (Gaia Mission) કઈ સ્પેસ એજન્સી સાથે સંબંધિત છે ? NASA ROSCOSMOS SpaceX ESA NASA ROSCOSMOS SpaceX ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારત સરકારનું લક્ષ્ય ભારતને ક્યા વર્ષ સુધીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રવાસન અર્થતંત્ર બનાવવાનું છે ? 2030 2025 2050 2047 2030 2025 2050 2047 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP