કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતીય રેલવેએ સમગ્ર રેલ નેટવર્કનું ઈલેક્ટ્રિફિકેશન પૂર્ણ કર્યું ?

બિહાર
ઝારખંડ
હરિયાણા
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના લાકડાના નકશીકામને GI ટેગ આપવામાં આવ્યો ?

લક્ષદ્વીપ
મિઝોરમ
કર્ણાટક
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP