કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશમાં રેબિટ હેમરેજિક રોગ ફેલાયો છે ? ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા નોર્વે ઈંગ્લેન્ડ ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા નોર્વે ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કઈ IITએ ઓછા ખર્ચે કેમેરા સેટઅપ વિકસાવવા માટે NASA સાથે સહયોગ કર્યો ? IIT દિલ્હી IIT ઈન્દોર IIT રુડકી IIT હૈદરાબાદ IIT દિલ્હી IIT ઈન્દોર IIT રુડકી IIT હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કિસાન સંપર્ક અભિયાન કાર્યક્રમ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? સિક્કિમ જમ્મુ-કાશ્મીર મધ્ય પ્રદેશ આંદામાન અને નિકોબાર સિક્કિમ જમ્મુ-કાશ્મીર મધ્ય પ્રદેશ આંદામાન અને નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન ક્યા શહેરમાં આવેલું છે ? જયપુર ભોપાલ પુણે હરિદ્વાર જયપુર ભોપાલ પુણે હરિદ્વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશમાં યુરોપના સૌથી શક્તિશાળી પરમાણુ રિએક્ટર ઓલ્કિલુઓટો 3એ ઊર્જા ઉત્પાદન શરૂ કર્યું ? નોર્વે સ્કોટલેન્ડ જર્મની ફિનલેન્ડ નોર્વે સ્કોટલેન્ડ જર્મની ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)એ ક્યા રાજ્યમાં પ્રાદેશિક સર્ચ એન્ડ રેસ્ક્યુ (SAR) કવાયત હાથ ધરી હતી ? કેરળ આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP