ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ? 1947 1951 1952 1950 1947 1951 1952 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયો કરવેરો ભરવાની ક્ષમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ? સિગરેટસ ઉપરની આબકારી જકાત હાઈવે ટોલટેક્સ વ્યક્તિગત આવકવેરો સપ્રમાણ વેચાણવેરો સિગરેટસ ઉપરની આબકારી જકાત હાઈવે ટોલટેક્સ વ્યક્તિગત આવકવેરો સપ્રમાણ વેચાણવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં મત્સ્યઉદ્યોગની ઝડપી વૃદ્ધિને શું કહેવામાં આવે છે ? લાલક્રાંતિ જળક્રાંતિ નીલક્રાંતિ મત્સ્યદન લાલક્રાંતિ જળક્રાંતિ નીલક્રાંતિ મત્સ્યદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે ? વ્યસ્ત ઘન સપ્રમાણ શૂન્ય વ્યસ્ત ઘન સપ્રમાણ શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતના કયા રાજ્યમાં માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક નીચી છે ? રાજસ્થાન કેરળ પંજાબ ગુજરાત રાજસ્થાન કેરળ પંજાબ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીતિ આયોગ ક્યારથી અમલમાં આવેલ છે ? તા. 1-5-2015 તા. 1-4-2015 તા. 1-6-2015 તા. 1-1-2015 તા. 1-5-2015 તા. 1-4-2015 તા. 1-6-2015 તા. 1-1-2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP