કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના પ્રવાસન વિભાગ અને કલા અને સંસ્કૃતિ વિભાગે થાવે મહોત્સવનું આયોજન કર્યું ? ઓડિશા ઝારખંડ કર્ણાટક બિહાર ઓડિશા ઝારખંડ કર્ણાટક બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં જારી મોનેટરી પોલિસી કમિટીના નીતિગત દરો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. રિવર્સ રેપોરેટ : 4% બેંક રેટ : 6.75% કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% રેપોરેટ : 6.50% રિવર્સ રેપોરેટ : 4% બેંક રેટ : 6.75% કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% રેપોરેટ : 6.50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઈટ ઈગલથી સન્માનિત કરાયા ? ઈંગ્લેન્ડ ફ્રાન્સ ચેક રિપબ્લિક પોલેન્ડ ઈંગ્લેન્ડ ફ્રાન્સ ચેક રિપબ્લિક પોલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 5મું પોષણ પખવાડિયું ક્યારે મનાવાયું ? 25 માર્ચથી 9 એપ્રિલ 20 માર્ચથી 3 એપ્રિલ 15 માર્ચથી 30 એપ્રિલ 1 માર્ચથી 15 એપ્રિલ 25 માર્ચથી 9 એપ્રિલ 20 માર્ચથી 3 એપ્રિલ 15 માર્ચથી 30 એપ્રિલ 1 માર્ચથી 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) યુનાઈટેડ નેશન્સ ડેમોક્રેસી ફંડમાં સૌથી વધુ દાન આપનારમાં ભારતનું સ્થાન કેટલામું છે ? ચોથું પાંચમું ત્રીજું બીજું ચોથું પાંચમું ત્રીજું બીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 11 એપ્રિલના રોજ મહાત્મા જ્યોતિબા ફૂલેની જયંતી મનાવવામાં આવી, તેમનો જન્મ ક્યા થયો હતો ? બંગાળ મહારાષ્ટ્ર મદ્રાસ ઉત્તર પ્રદેશ બંગાળ મહારાષ્ટ્ર મદ્રાસ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP