ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષ દરમિયાન ભારત સરકારમાં સૌપ્રથમ વાર વિનિવેશ ખાતુ સ્થાપવામાં /શરૂ કરવામાં આવ્યું ? 1999 1993 1992 2001 1999 1993 1992 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બેંક કયાં પ્રકારના ખાતા પર વ્યાજ આપતી નથી, પરંતુ ચાર્જ લે છે ? સેવીંગ્સ ખાતુ રિકરિંગ ખાતુ બાંધી મુદત ખાતુ કરન્ટ ખાતુ સેવીંગ્સ ખાતુ રિકરિંગ ખાતુ બાંધી મુદત ખાતુ કરન્ટ ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબીના ગુણોત્તરનું આકલન કઈ આંકડાકીય માહિતીના આધારે થયેલ છે ? સંપત્તિ બેરોજગારી આવક ઉપભોગ ખર્ચ સંપત્તિ બેરોજગારી આવક ઉપભોગ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? મિમી. અંશ ચોમી. રીકટર સ્કેલ મિમી. અંશ ચોમી. રીકટર સ્કેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રિઝર્વ બેન્ક અન્ય બેન્કો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય ? રિવર્સ રેપોરેટ રેપોરેટ આપેલ પૈકી એક પણ નહીં બેન્ક રેટ રિવર્સ રેપોરેટ રેપોરેટ આપેલ પૈકી એક પણ નહીં બેન્ક રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ સંસ્થા સામાન્ય સંજોગોમાં "કિસાન ક્રેડિટ કાર્ડ" Kisan Credit Card આપતી નથી ? સહકારી બેંકો વાણિજ્ય બેંકો નાબાર્ડ ગ્રામીણ બેંકો સહકારી બેંકો વાણિજ્ય બેંકો નાબાર્ડ ગ્રામીણ બેંકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP