ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થાલંકાર નથી ? યમક વ્યતિરેક શ્લેષ દ્રષ્ટાંત યમક વ્યતિરેક શ્લેષ દ્રષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. સાધુએ શિવાલયની ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની ચોતરફ પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલય ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની ચોતરફ પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલય ફરતે પ્રદક્ષિણા કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય ખામોશ સબૂરી શ્રદ્ધા ધીરતા ખામોશ સબૂરી શ્રદ્ધા ધીરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? ક્રિયાપદ સંયોજક વિભક્તિ નિપાત ક્રિયાપદ સંયોજક વિભક્તિ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બિહામણું સ્વપ્ર જોઈ બાળક ડરી ગયું. - વિશેષણનો પ્રકાર જણાવો. વિકારી પ્રમાણવાચક અવિકારી વિકારી અને પ્રમાણવાચક બંને વિકારી પ્રમાણવાચક અવિકારી વિકારી અને પ્રમાણવાચક બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હવાની લહેરનો મંદ અવાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઘોંઘાટ સરસરાહટ પર્ણમર્મર કોલાહલ ઘોંઘાટ સરસરાહટ પર્ણમર્મર કોલાહલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP