કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ (International Day of Sports for Development and peace) ક્યારે મનાવાય છે ?

4 એપ્રિલ
5 એપ્રિલ
6 એપ્રિલ
7 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતભરના 100 જિલ્લાઓમાં 100 ફૂડ સ્ટ્રીટ વિકસિત કરવાની યોજના બનાવી છે ?

એક પણ નહીં
આપેલ બંને
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના 5 વખતના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન થયું ?

હરિયાણા
રાજસ્થાન
હિમાચલ પ્રદેશ
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP