કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આયુષ્માન ભારત દિવસ ક્યારે મનાવાય છે ? 6 મે 30 એપ્રિલ 20 એપ્રિલ 10 મે 6 મે 30 એપ્રિલ 20 એપ્રિલ 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ (International Day for Biological Diversity) ક્યારે મનાવાય છે ? 22 મે 20 મે 23 મે 27 મે 22 મે 20 મે 23 મે 27 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 2023માં કારનો સૌથી મોટો નિકાસકાર દેશ ક્યો બન્યો ? જાપાન ભારત અમેરિકા ચીન જાપાન ભારત અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ક્યા દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું ? ફ્રાન્સ મોરેશિયસ શ્રીલંકા ફીજી ફ્રાન્સ મોરેશિયસ શ્રીલંકા ફીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ભારતના પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો ? સિક્કિમ ગોવા આસામ કેરળ સિક્કિમ ગોવા આસામ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત કુનો નેશનલ પાર્કમાં ચિત્તા ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટની સમીક્ષા અને દેખરેખ માટે સ્ટીયરીંગ કમિટીની રચના કરવામાં આવી ? મહારાષ્ટ્ર ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP