ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દ્વંદ્વ સમાસના પેટા પ્રકારો કેટલા છે ? પાંચ છ બે ત્રણ પાંચ છ બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોઈ આવી રહ્યું છે વાક્યમાં કોઈ કયા પ્રકારનું સર્વનામ છે ? અનિશ્ચય વાચક પ્રશ્ન વાચક પુરુષવાચક દર્શક અનિશ્ચય વાચક પ્રશ્ન વાચક પુરુષવાચક દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરુષ પ્રોષિતપતિ પ્રોષિતપત્નીક પ્રોષિતભર્તુકા પત્નીવિહોણો પ્રોષિતપતિ પ્રોષિતપત્નીક પ્રોષિતભર્તુકા પત્નીવિહોણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મનમાં હર્ષ, શોક, ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોંમાંથી સરી પડે તેને ___ કહે છે ? નામયોગી ઉભયાન્વયી કેવળપ્રયોગી એક પણ નહીં નામયોગી ઉભયાન્વયી કેવળપ્રયોગી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાં દ્રવ્યવાચક બાબતે જુદી પડતી સંજ્ઞા શોધો. શરબત અડદ બારી હેમ શરબત અડદ બારી હેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ આપો : પીયૂષ સ્પ્રહનીય સુધા પરમતત્વ પ્રિય સ્પ્રહનીય સુધા પરમતત્વ પ્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP