કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રેલવે મંત્રાલયે રેલ વૉર રૂમની સ્થાપના કરી છે, તેનો ઉદ્દેશ શું છે ? યુદ્ધ સમયે રેલવેના ઉપયોગનો લોકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ લાવવાનો રેલવે ટ્રેક પર આવતા પશુઓને બચાવવાનો રેલવે એક્સિડેન્ટ અટકાવવાનો યુદ્ધ સમયે રેલવેના ઉપયોગનો લોકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ લાવવાનો રેલવે ટ્રેક પર આવતા પશુઓને બચાવવાનો રેલવે એક્સિડેન્ટ અટકાવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મેઈતી ક્યા રાજ્યનો સૌથી મોટો જાતીય સમૂહ છે ? ઉત્તરાખંડ ઝારખંડ મિઝોરમ મણિપુર ઉત્તરાખંડ ઝારખંડ મિઝોરમ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા સ્થાપિત C-PACEનું પૂરું નામ જણાવો. સેન્ટર ફોર પાવર એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પાવર ઑટોમેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એક્સપિરિયન્સ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પાવર એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પાવર ઑટોમેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એક્સપિરિયન્સ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં આરોગ્ય સેવાઓ સુધારવા માટે ક્યા રાજ્યે ‘મિશન પરિવર્તન’ શરૂ કર્યું ? બિહાર મિઝોરમ ઝારખંડ કેરળ બિહાર મિઝોરમ ઝારખંડ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ મેટ્રોને ગ્રીન વર્લ્ડ એવોર્ડ્સ 2023 હેઠળ કાર્બન રિડકશન કેટેગરીમાં ગ્લોબલ સિલ્વર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ચેન્નાઈ મેટ્રો બેંગલુરુ મેટ્રો જયપુર મેટ્રો દિલ્હી મેટ્રો ચેન્નાઈ મેટ્રો બેંગલુરુ મેટ્રો જયપુર મેટ્રો દિલ્હી મેટ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મનરેગા શ્રમિકો માટે વેલ્ફેર ફંડ શરૂ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? ઝારખંડ કર્ણાટક નાગાલેન્ડ કેરળ ઝારખંડ કર્ણાટક નાગાલેન્ડ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP