કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં "સુશાસન દિવસ" તરીકે કયો દિવસ ઉજવાય છે ? 26 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 26 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ એઈડ્સ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર 1 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર 1 ડિસેમ્બર 3 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના પ્રથમ ઓસ્કાર વિજેતા કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાનું તાજેતરમાં નિધન થયું. તેમને કઈ ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો ? ગાંધી કાગજ કે ફૂલ સુહાગ આ લવ સ્ટોરી ગાંધી કાગજ કે ફૂલ સુહાગ આ લવ સ્ટોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ કંપનીએ XP100 તરીકે ઓળખાતું ભારતનું પ્રથમ 100 ઓકટેન પેટ્રોલ લૉન્ચ કર્યું ? ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત પેટ્રોલિયમ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત પેટ્રોલિયમ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન હિન્દુસ્તાન પેટ્રોલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં GAVI (ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશન) ના સભ્ય તરીકે કોની નિમણુક કરવામાં આવી ? ડૉ. હર્ષવર્ધન નિર્મલા સીતારામન ડૉ. એસ.જયશંકર સ્મૃતિ ઈરાની ડૉ. હર્ષવર્ધન નિર્મલા સીતારામન ડૉ. એસ.જયશંકર સ્મૃતિ ઈરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જર્સની સુરક્ષા માટે 'ઓપરેશન માય સહેલી' લૉન્ચ કર્યું ? પૂર્વોત્તર રેલવે ઉત્તર રેલવે પશ્ચિમ રેલવે દક્ષિણ પૂર્વ રેલવે પૂર્વોત્તર રેલવે ઉત્તર રેલવે પશ્ચિમ રેલવે દક્ષિણ પૂર્વ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP