Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા દેશમાં સિતવે પોર્ટનું ઉદ્ઘાટન કર્યું ?

ફીજી
મ્યાનમાર
શ્રીલંકા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ભારતરત્ન ડૉ.આંબેડકર પુરસ્કાર કોને એનાયત કરાયો ?

શિવરાજસિંહ ચૌહાણ
એકનાથ શિંદે
યોગી આદિત્યનાથ
વાય.એસ.જગનમોહન રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
FAME-II (Faster Adoption and Manufacturing of Hybrid and electric Vehicles in India) યોજનાનું અમલીકરણ ક્યું મંત્રાલય કરે છે ?

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
MSME મંત્રાલય
નાણાં મંત્રાલય
ભારે ઉદ્યોગ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP