કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં કોનો જન્મદિવસ 'સુશાસન દિન' તરીકે ઉજવાય છે ? શ્રી અટલ બિહારી બાજપેઈ શ્રી મોરારજી દેસાઈ શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક શ્રી લાલ બહાદુર શાસ્ત્રી શ્રી અટલ બિહારી બાજપેઈ શ્રી મોરારજી દેસાઈ શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક શ્રી લાલ બહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત અને અન્ય કયા દેશ વચ્ચે ઇનોવેશન અને સ્ટાર્ટઅપ અંગે MoU થયા હતા ? અમેરિકા બ્રાઝિલ ડેનમાર્ક ઇઝરાયેલ અમેરિકા બ્રાઝિલ ડેનમાર્ક ઇઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે હરિત રણનીતિક ભાગીદારી (ગ્રીન સ્ટ્રેટેજિનક પાર્ટનરશીપ)પર હસ્તાક્ષર કર્યા ? જાપાન ડેન્માર્ક નેધરલેન્ડ USA જાપાન ડેન્માર્ક નેધરલેન્ડ USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કોંગ્રેસના પીઢનેતા અહેમદ પટેલનું નિધન થયું હતું, તેઓએ દતક લીધેલ 'વાંદરી' ગામ કયા જિલ્લામાં આવેલ છે ? નર્મદા નવસારી તાપી ભરૂચ નર્મદા નવસારી તાપી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કઈ રમતને 2024 ના પેરિસ ઓલિમ્પિકમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવેલ નથી ? સર્ફિંગ ક્રિકેટ T-20 બ્રેક ડાન્સ સ્કેટ બોર્ડિંગ સર્ફિંગ ક્રિકેટ T-20 બ્રેક ડાન્સ સ્કેટ બોર્ડિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં DRDOએ 'સાયન્ટિસ્ટ ઓફ ધ યર -2018' પુરસ્કાર કોને એનાયત કર્યો ? સુધીર કામથ ડૉ.હેમંતકુમાર પાંડે પ્રવીણ મહેતા ટેસી થોમસ સુધીર કામથ ડૉ.હેમંતકુમાર પાંડે પ્રવીણ મહેતા ટેસી થોમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP