Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ડીજિબોક્સમાંથી વપરાશકર્તા દ્વારા એક વાર સ્ટોરેજ સ્પેસમાંથી ડેટા દૂર કર્યા બાદ કેટલા દિવસ સુધી તેને પાછો મેળવી શકાય છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
1. એશિયા પેસિફિક ઈકોનોમીક કો-ઓપરેશન(APEC) ની સ્થાપના વર્ષ 1989માં થઈ હતી.
2. ભારત APECનો સભ્ય દેશ છે.
ઉપરોક્ત વિધાનો પૈકી સત્ય વિધાન/ વિધાનો પસંદ કરો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
WHO દ્વારા 'ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસીન' ની સ્થાપના માટે કયા દેશની પસંદગી કરવામાં આવી છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કઈ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલું પુસ્તક 'ગાંધી વિચાર મંજૂષા -2020' નું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP