કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યો દેશ યુક્રેનને સ્ટોર્મ શેડો ક્રૂઝ મિસાઈલ આપશે ? USA ઈઝરાયેલ UK જર્મની USA ઈઝરાયેલ UK જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઓપરેશન ધ્વસ્ત’ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? NIA INTERPOL CRPF CBI NIA INTERPOL CRPF CBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતનો પ્રથમ ઈન્ટરનેશનલ મલ્ટિમૉડલ લોજિસ્ટિક્સ પાર્ક ક્યા રાજ્યમાં બની રહ્યો છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર આસામ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર આસામ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની G20ની અધ્યક્ષતા અંતર્ગત એન્ટિ કરપ્શન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? ઈમ્ફાલ (મણિપુર) પુણે (મહારાષ્ટ્ર) ટીહરી (ઉત્તરાખંડ) રાંચી (ઝારખંડ) ઈમ્ફાલ (મણિપુર) પુણે (મહારાષ્ટ્ર) ટીહરી (ઉત્તરાખંડ) રાંચી (ઝારખંડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા બીચ પર G20 મેગા બીચ ક્લીન અપ અભિયાનનું આયોજન કરાયું હતું ? જુહુ બીચ, મુંબઈ બાગા બીચ, ગોવા કોણાર્ક બીચ ચેરાઈબીચ, કોચીન જુહુ બીચ, મુંબઈ બાગા બીચ, ગોવા કોણાર્ક બીચ ચેરાઈબીચ, કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day) ક્યારે મનાવાય છે ? 2 મે 8 મે 5 મે 3 મે 2 મે 8 મે 5 મે 3 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP