• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો ધ્વનિ દંત્ય વર્ગનો ગણાય છે ?

ગ્
ઝ્
બ્
ધ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સમાસ ઓળખાવો : 'ચતુષ્કોણ'

દ્વિગુ
દ્વંદ્વ
ઉપપદ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો સમાસ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડે છે ?

ઉપપદ
મધ્યમપદલોપી
તત્પુરુષ
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ક્રિયાપદના મુખ્ય અર્થો કેટલા છે ?

છ
બે
પાંચ
ત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ

હેતવ + આભાસ
હેત્વ + ભાસ
હેતુ + આભાસ
હેત્ + આભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતી શબ્દભંડોળમાં કઈ ભાષાનો ફાળો નથી ?

ફારસી
અરબી
ફ્રેન્ચ
પોર્ટુગીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતનો ઈતિહાસ (History of India) કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) શ્રેણી ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US